Gujarat/
અમરેલી શહેરના સરદાર સર્કલ પાસે બપોરે ફાયરિંગ, બોલેરો કારમાંથી ઉતરેલ શખ્સે કર્યું હતું હવામાં ફાયરિંગ, હવામાં ફાયરિંગ કરતો શખ્સ થયો સીસીટીવીમાં કેદ, અમરેલી પોલીસની SOGની ટીમે શખ્સને ઝડપી પાડ્યો, શખ્સ રાજકોટના સરધારના ભંગડા ગામનો રહેવાસી | સુરતના કામરેજ પો.સ્ટે.ના PI જે.બી.વનાર સહિત 10 પોલીસકર્મીઓ સામે ACBએ તમામ લોકો સામે નોંધ્યો ગુન્હો, રૂ. 3 લાખની લાંચ માગ્યાનો આરોપ | નવસારીના વાંસદા પંથકમાં 8.50 વાગ્યે અનુભવાયા હળવા ભૂકંપના આંચકા, ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો, ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 1.5 નોંધાઇ, ભૂકંપનું AP સેન્ટર સિંગાડ પાટીયા નજીક | અમદાવાદ શહેરમાં PI ની બદલીઓનો દૌર યથાવત, વધુ 5 PI ની કરવામાં આવી આંતરિક બદલીઓ, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા કરાઈ બદલીઓ નવરંગપુરા PI ટી.વી. દેસાઈની અમરાઈવાડી ખાતે બદલી, શાહપુર સેકન્ડ PI આર.જે ચુડાસમાને નવરંગપુરામાં બદલી, વિશેષ શાખાના PI એમ.કે. ટાંકની મહિલા પૂર્વ પો.સ્ટેશનમાં બદલી, મહિલા પૂર્વના PI શ્રીમતી જી.એચ.પઠાણની વિશેષ શાખામાં બદલી | બોટાદના ASI ધર્મેન્જ્રસિંહ જાડેજા ACBના સકંજામાં, તત્કાલીન હેડકોન્સ્ટેબલ સમયે અપ્રમાણસર મિલકતનો કેસ, જાડેજા દંપતીની અપ્રમાણસરની મિલકત કરતાં ખર્ચ વધુ કર્યો 1 કરોડ 18 હજારની આવક સામે 1.64 કરોડનો ખર્ચ, 64 લાખની અપ્રમાણસર આવક વધુ હોવાની વિગત બહાર આવી, ટકાવારીની દ્રષ્ટિએ 66.11 ટકા આવક વધુ બહાર આવી, સત્તાનો દૂરૂપયોગ અને અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી કાર્યવાહી
