Not Set/ અમિત શાહ દ્વારા ગુરુવારે કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવવામાં

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા ગુરુવારે કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવવામાં આવી.. આ બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવશે.. આ બેઠક પાર્ટીની ઓફિસમાં થશે.. આ બેઠકમાં રવિશંકર પ્રસાદ, નરેન્દ્રસિંહ તોમર, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ અને અર્જુન મેઘવાલ હાજર રહેશે… આ બેઠકમાં બીજેપી મહાસચિવોમાંથી રામ માધવ, મુરલીધર રાવ, […]

India

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દ્વારા ગુરુવારે કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવવામાં આવી.. આ બેઠકમાં કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવશે.. આ બેઠક પાર્ટીની ઓફિસમાં થશે.. આ બેઠકમાં રવિશંકર પ્રસાદ, નરેન્દ્રસિંહ તોમર, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ અને અર્જુન મેઘવાલ હાજર રહેશે… આ બેઠકમાં બીજેપી મહાસચિવોમાંથી રામ માધવ, મુરલીધર રાવ, અનિલ જેન, કેલાશ વિજય વર્ગીય અને અરૂણ સિંહ હાજર રહેશે… જ્યારે બીજેપી સંગઠન મહામંત્રી રામલાલ, સહ સંગઠન મંત્રી વી સતીશ, સૌદાન સિંહ, શિવ પ્રકાશ અને સંતોષ કુમાર પણ હાજર રહેશે… આ ઉપરાંત આ બેઠકમાં બીજેપી શાસિત રાજ્યોમાંથી પણ વરિષ્ઠ નેતાઓને બોલાવવામાં આવ્યા… કેન્દ્ર સરકારની યોજનાઓ કેટલા સ્તર સુધી પહોંચી છે આ અંગેની માહિતી બેઠકમાં અમિત શાહ બધી મંત્રીઓ અને નેતાઓ પાસેથી લેશે.. આ ઉપરાંત અમિત શાહ આ બેઠકમાં બધા પ્રદેશ સંગઠનોના વિશે પણ જાણકારી લેશે…