Gujarat/ અરવલ્લીઃ જુના રક્ષેસ્વર મહાદેવની જળ સમાધિ મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ પાણીમાં છલોછલ વાત્રક નદી ના કિનારે આવેલું છે રક્ષેસ્વર મહાદેવ વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો પાણીનો પ્રવાહ વધતા મંદિર સંપૂર્ણ પાણીમાં આસપાસ ના ખેતરો પણ સંપૂર્ણ ડૂબ્યા

Breaking News