અધિકારીઓની બદલી/ અરવલ્લીઃ 3 પોલીસ અધિકારીની આંતરિક બદલી 1 PI, 2 PSIની બદલીનો SPનો આદેશ PI કે.જી. વહુનિયાની SOGમાંથી LIBમાં બદલી PSI સી એફ રાઠોડની મેઘરજથી SOGમાં બદલી PSI કે એસ ચાવડની મેઘરજ ખાતે બદલી કરાઇ

Breaking News