ફાયરિંગ/
પાટણઃ હારીજમાં હવામાં ફાયરિંગની ઘટના 3 શખ્સોએ હોટેલ માલિક સાથે તકરાર કરી હોટલ પર જમવા આવેલા શખ્સોએ કરી તકરાર એક યુવકે હોટલ માલિક ઉપર ફાયરિંગ યુવકોએ હોટેલના માલિક સાથે કરી ઝપાઝપી હોટલના વેપારીના 9000 રૂપિયા ઝૂંટવી લીધા લૂંટ ચલાવ્યા બાદ ફાયરિંગ કરીને ફરાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
