Gujarat/ સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા,પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી હત્યા,પત્નીને કુકર મારી પત્નીની કરી હત્યા,સુરતના અમરોલીમાં બન્યો બનાવ,6 વર્ષના લગ્ન ગાળાનો કરૂણ અંજામ,પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું,પોલીસે આરોપી પતિની કરી ધરપકડ

Breaking News