Breaking News/
વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ, આજે ખરાબ હવામાનને કારણે ટ્રેન રદ, ભારે વરસાદની આગાહીને લઇ ટ્રેનો રદ્દ કરાઇ, વડોદરા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ્દ, વલસાડ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન પણ રદ કરાઇ, દહાણુ રોડ સુપરફાસ્ટ ટ્રેન પણ કરાઇ છે રદ
