ભાદરવા માસના શુકલ પક્ષના ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે.. આ વ્રત કરવામાં માટે સ્ત્રીઓ મોટી સંખ્યામાં મંદિરોમાં જોવા મળે છે..કહેવાય છે કે આ વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ મળે છે.. ત્યારે અરવલ્લીના મોડાસાના ઓધારી મંદિરમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ હાજર રહીને કેવડાત્રીજનું વ્રત કર્યું હતું… જો કે આ દિવસે સ્ત્રીઓએ નિર્જળા ઉપવાસ પણ કર્યા હતા.. તેમજ પૂજા-આરતી કરે છે તેમજ કથા સાંભળે છે.. સાથે જ પતિના લાંબા આયુષ્ય માટે પણ પ્રાર્થના કરે છે..
Not Set/
અરવલ્લીના મોડાસાના ઓધારી મંદિરમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ હાજર રહીને કેવડાત્રીજનું વ્રત કર્યું
ભાદરવા માસના શુકલ પક્ષના ત્રીજના દિવસે કેવડાત્રીજનું વ્રત કરવામાં આવે છે.. આ વ્રત કરવામાં માટે સ્ત્રીઓ મોટી સંખ્યામાં મંદિરોમાં જોવા મળે છે..કહેવાય છે કે આ વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ મળે છે.. ત્યારે અરવલ્લીના મોડાસાના ઓધારી મંદિરમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ હાજર રહીને કેવડાત્રીજનું વ્રત કર્યું હતું… જો કે આ દિવસે સ્ત્રીઓએ નિર્જળા ઉપવાસ પણ કર્યા […]
