ગુજરાત ચૂંટણી 2022/ અરવલ્લીમાં ત્રણ બેઠક પર આવતીકાલે મતગણતરી, મોડાસા સરકારી ઈજનેર કોલેજ ખાતે થશે મત ગણતરી, મોડાસા,બાયડ અને ભિલોડા બેઠક માટે ગણતરી, સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત હથિયાર ધારી બંદોબસ્ત, ત્રણ બેઠકોના 30 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

Breaking News