Gujarat/ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ગત રાત્રી દરમિયાન વરસ્યો સાર્વત્રિક ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ વરસાદ આંકડા મોડાસામાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો ભિલોડામાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો મેઘરજમાં ૧.૫ ઇંચ વરસાદ

Breaking News