Breaking News/
અરવલ્લી જીલ્લામાં કિન્નરો પર હુમલાની ઘટના, મોડાસાના વાંટડા ટોલનાકા પર કરાયો હુમલો, ભિક્ષાવૃત્તિ કરી રહેલ કિન્નરો પર કરાયો હુમલો, અન્ય કિન્નરોએ ગેર કાયદે મંડળી રચી કર્યો હુમલો, આખા જીલ્લામાં ભિક્ષા મંગાવી નહિ કહી કરાયો હુમલો, બે ગાડીમાં આવેલ કિન્નરોએ કર્યો અચાનક હુમલો, ગડદાપાટુ અને દંડા વડે મરાયો ઢોર માર, હુમલામાં એક કિન્નરને પગ અને કમરના ભાગે ઇજાઓ, ભોગ બનનાર કિન્નર પાસેથી 78 હજારની મત્તાની કરાઈ લૂંટ, સમગ્ર મામલે મોડાસા રૂરલ પો. સ્ટેશને નોંધાઈ ફરિયાદ
