સોમવારે આઈપીએલની ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના મીડિયા રાઇટ્સની હરાજી યોજવામાં આવશે. આ હરાજીથી 20 હજાર કરોડ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. બોર્ડ વર્ષ 2018થી 2022 સુધી પાંચ વર્ષો માટે IPLના મીડિયા રાઇટ્સનું વેચાણ કરશે. આ હરાજી મુંબઈમાં યોજાશે. બીસીસીઆઈ દ્વારા મે મહિનામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2018થી 2022 સુધી 5 વર્ષો સુધી આઈપીએલના પ્રસારણ અને ડિજિટલ રાઇટ્સ વેચવામાં આવશે. આ હરાજીમાં 24 કંપનીઓ ભાગ લેશે.જેમાં ફોલોઓન ઇંટરેક્ટિવ મીડિયા, તાજ ટીવી ઇન્ડિયા, સ્ટાર ઇન્ડિયા, સોની પિક્ચર્સ નેટવર્ક, ટાઇમ્સ ઇન્ટરનેટ, સુપર સ્પોર્ટ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જિઓ ડિજિટલ સર્વિસ, ગલ્ફ ડીટીએચ, ગ્રુપ એમ મીડિયા ઇન્ડિયા, બીએનઆઈપી, ઇકોનેટ મીડિયા, સ્કાઇ યૂકે, બીટીજી લિગલ સર્વિસેજ, બીટી પીએલસી, એમેઝોન, ફેસબુક, ટ્વિટર, ઇએસપીએન ડિજિટલ મીડિયા, ડિસ્કવરી, એટરેલ, બૈમટૈક, યપ ટીવી, ડીએજેડએન પર્ફોમન્સ ગ્રુપ અને યાહુનો સમાવેશ થાય છે..
Not Set/
આઈપીએલની ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના મીડિયા રાઇટ્સની હરાજી
સોમવારે આઈપીએલની ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના મીડિયા રાઇટ્સની હરાજી યોજવામાં આવશે. આ હરાજીથી 20 હજાર કરોડ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. બોર્ડ વર્ષ 2018થી 2022 સુધી પાંચ વર્ષો માટે IPLના મીડિયા રાઇટ્સનું વેચાણ કરશે. આ હરાજી મુંબઈમાં યોજાશે. બીસીસીઆઈ દ્વારા મે મહિનામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2018થી 2022 સુધી 5 વર્ષો સુધી આઈપીએલના પ્રસારણ […]
