ઠંડી/
આગામી બે દિવસ બાદ ઠંડીની અસર રહેશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે, બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહિ, સવારે 13 ડિગ્રી જ્યારે બપોરે 34 ડિગ્રી તાપમાન, લોકોએ બેવડી સીઝનનો અનુભવ કરવો પડશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયુ વાતાવરણ રહેશે
