ત્રિપુરા વિધાનસભા ચૂંટણી/ આજે ત્રિપુરા વિધાનસભા માટે મતદાન, 60 વિધાનસભા સીટો માટે મતદાન, 3337 મતદાન કેન્દ્રો પર યોજાશે મતદાન, 31 હજાર મતદાન કર્મીઓ ફરજ બજાવશે, 25હજાર જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 3જી માર્ચે કરવામાં આવશે મતગણતરી

Uncategorized