India/
આજે દેશભરમાં કોરોના વેક્સિનેશનની ટ્રાયલ રન, દેશના 736 જિલ્લાઓમાં એક સાથે આજે ડ્રાયરન, ગુજરાતમાં 248 તાલુકાઓમાં કોરોના વેક્સિનેશન, પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન કર્મીઓને વેક્સિનેશન, રાજ્યમાં 4.33 લાખ કર્મીઓને અપાશે વેક્સિનેશન
