હડતાળ/
આજે દ.ગુજરાતના CNG પંપ માલિકોની હડતાળ, કમિશન મુદ્દે વિરોધ કરવા પંપ માલિકોની હડતાળ, ગુજરાત ગેસના 250 જેટલા CNG પંપ બંધ રહેશે 24 કલાક સુધી ચાલશે CNG પંપ માલિકોની હડતાળ
