નવસારી/
આજે નવસારી ખાતે દાંડીયાત્રાનું સમાપન, દાંડી ખાતે આજે યોજાશે સમાપન કાર્યક્રમ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ રહેશે ઉપસ્થિત, રાજ્યપાલ,સીએમ રૂપાણી પણ રહેશે હાજર, 12 માર્ચે PM મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો હતો પ્રારંભ
