વંદે ભારત ટ્રેન/
આજે વધુ એક વંદેભારત ટ્રેનને અપાશે લીલીઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે લીલીઝંડી પુરી- હાવડા વંદેભારત ટ્રેન સેવા થશે શરૂ ઓડિશામાં PMના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ 82 હજાર કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ પુરી અને કટક રેલવે સ્ટે.નું કરાશે રિનોવેશન
