Delhi/ આજે PM મોદી તમિલનાડુ અને કેરલના પ્રવાસે, PM મોદી વિવિધ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ, PM મોદી ચેન્નઈમાં સેનાને અર્પણ કરશે યુદ્ધ ટેન્ક, અર્જુન ટેન્કનું અપડેટેડ વર્ઝન સેનાને કરશે અર્પણ, સેનામાં પહેલાંથી જ છે 124 અર્જુન ટેન્ક, હવે 118 ટેન્કો ભારતીય સેનામાં થશે સામેલ

Breaking News