Breaking News/ આણંદ કલેકટર હની ટ્રેપ મામલો, આજે ત્રણેય આરોપીઓના રિમાન્ડ થશે પૂર્ણ, આજે 11 વાગે 48 કલાકના રિમાન્ડ પૂર્ણ થસે, આરોપીઓના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થયા, આણંદ LCB હજુ વધુ રિમાન્ડની કરી શકે છે માંગ, આજે 11 વાગે કોર્ટ સમક્ષ આરોપીઓને રજૂ કરાશે, ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ માટે મંગાશે સમય, કેતકી વ્યાસ અને જયેશ પટેલને આજે કરી શકે છે સસ્પેન્ડ સપન પટેલ આણંદ

Breaking News
Breaking News