Gujarat/
આણંદ નગરપાલિકામાં ભારે હોબાળો , મનપા દ્વારા રેંકડીઓ હટાવાતા વિરોધ , ફળ ભરેલી રેંકડી હટાવી દેવાતા હોબાળો , લારીમાંથી ફળ રોડ પર ફેંકી દેવાયા , રેંકડીવાળા દ્વારા કરાયા ભારે સૂત્રોચ્ચાર
