આવતીકાલે ગુરુપૂર્ણિમા ના દિવસે મંદિરો માં ગુરુ દર્શન કરવા ભક્તો ની ભીડ જામશે. ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુ ના આશીર્વાદ થી ભક્તો ધન્યતા અનુભવશે. તેમજ આવતી કાલે રવિવાર હોવાના કારણે મંદિરો માં ભક્તો નો ઘસારો વધારે રહેશે. શહેર માં મોટા મંદિરો માં ગુરુપૂર્ણિમા ના દિવસે ખાસ આયોજન રાખવામાં આવે છે. આષાઢી પૂનમ ના દિવસે ગુરુ પૂજા નું ખાસ મહત્વ શાસ્ત્રો માં દર્શાવ્યું છે.
Not Set/
આવતી કાલે ગુરુપૂર્ણિમા, ગુરુ ના આશીર્વાદ માટે જામશે ભીડ
આવતીકાલે ગુરુપૂર્ણિમા ના દિવસે મંદિરો માં ગુરુ દર્શન કરવા ભક્તો ની ભીડ જામશે. ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુ ના આશીર્વાદ થી ભક્તો ધન્યતા અનુભવશે. તેમજ આવતી કાલે રવિવાર હોવાના કારણે મંદિરો માં ભક્તો નો ઘસારો વધારે રહેશે. શહેર માં મોટા મંદિરો માં ગુરુપૂર્ણિમા ના દિવસે ખાસ આયોજન રાખવામાં આવે છે. આષાઢી પૂનમ ના દિવસે ગુરુ […]
