International/
ઈઝરાયેલે ફરી જાહેર કર્યું લોકડાઉન, ઈઝરાયેલમાં આવતીકાલથી લોકડાઉન, મંગળવારે રાત્રે લેવાયો અંતિમ નિર્ણય, બે સપ્તાહ માટે રહેશે સંપૂર્ણ લોકડાઉન, ઈઝરાયેલમાં મળ્યાં નવા સ્ટ્રેનના 30 કેસ, નેતન્યાહૂએ ઈમરજન્સીની સ્થિતિ ગણાવી
