Not Set/ ઈશા અને આકાશ અંબાણીએ કરી જીયોના 4જી ફોનની જાહેરાત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 40મી એન્યુઅલ જનરલ મિટીંગ મુંબઈમાં યોજાઈ હતી…. આ એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યુ હતુકે, 40 વર્ષમાં રિલાયન્સનો નફો 10 ગણો વધ્યો છે,.. અને આરઆઈએલ દેશમાં સૌથી મોટી કંપની બની ગઈ છે.. કંપનીની આવક 3.60 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.. ઈશા અને આકાશ અંબાણીએ જીયોનાં સસ્તા 4જી ફોનની જાહેરાત કરી છે.. જીયો ફોન માટે […]

Tech & Auto
vlcsnap error408 ઈશા અને આકાશ અંબાણીએ કરી જીયોના 4જી ફોનની જાહેરાત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 40મી એન્યુઅલ જનરલ મિટીંગ મુંબઈમાં યોજાઈ હતી…. આ એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યુ હતુકે, 40 વર્ષમાં રિલાયન્સનો નફો 10 ગણો વધ્યો છે,.. અને આરઆઈએલ દેશમાં સૌથી મોટી કંપની બની ગઈ છે.. કંપનીની આવક 3.60 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.. ઈશા અને આકાશ અંબાણીએ જીયોનાં સસ્તા 4જી ફોનની જાહેરાત કરી છે.. જીયો ફોન માટે 1500 રૂપિયા ડિપોઝીટ, 3 વર્ષમાં ડિપોઝીટ પાછી મળશે જીયો ફોનમાં 22 ભાષાઓ હશે. મુકેશ અંબાણીએ વધુમાં કહ્યુ હતુકે, કંપનીએ ટેક્સટાઈલ સેક્ટરથી વિસ્તાર કરીને 3.30 લાખ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપની બની છે… અને 40 વર્ષમાં આરઆઈએલનો ગ્રોથ રેટ 4 હજાર 700 ટકાનો રહ્યો છે.v