Gujarat/ ઉ.ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ભાજપની નજર, એપ્રિલ માસમાં ભાજપ કરી શકે છે ધડાકો, એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ધડાકો કરી શકે, કોંગ્રેસના બે MLA ભાજપમાં જોડાવાની શક્યતા, સહકારી આગેવાનો ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતા, કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ, અશ્વિન કોટવાલની નારાજગીનો ભાજપ લઇ શકે છે લાભ, ઉ.પ્રદેશમાં કરેલી નીતિને ગુજરાતમાં અનુસરવા કવાયત

Breaking News