Breaking News/
કચ્છ જિલ્લા પ્રશાસનનો નિર્ણય, કોટેશ્વર-નારાયણસરોવર બંધ રાખવા આદેશ, 13થી 15 જૂન સુધી મંદિર બંધ રાખવા આદેશ, મંદિર દરિયા નજીક હોવાથી લેવાયો નિર્ણય
