Breaking News/ કચ્છ: વિદ્યાર્થીઓથી ભરેલી સ્કુલ બસનો અકસ્માત, અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓ થયા ઘાયલ, લખપતના પાનધ્રો પાસે બની અકસ્માતની ઘટના, સ્કૂલ બસને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત, અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા  

Breaking News
Breaking News