Breaking News/
કચ્છ: વિદ્યાર્થીઓથી ભરેલી સ્કુલ બસનો અકસ્માત, અકસ્માતમાં 10 જેટલા વિદ્યાર્થીઓ થયા ઘાયલ, લખપતના પાનધ્રો પાસે બની અકસ્માતની ઘટના, સ્કૂલ બસને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત, અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા
