Gujarat/
ગાંધીનગરમાં GNLUમાં 12 વિદ્યાર્થીઓને કોરોના , એડમિન સ્ટાફ,ફેકલ્ટી,ઇલેક્ટ્રીશીયન સામેલ, વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોવાથી સંક્રમણની શકયતા, કેમ્પસમાં આવનજાવન પર લગાવાઇ રોક , ઓનલાઇન સ્ટડી ચાલુ હોવા છતાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ , વિદ્યાર્થી કેમ હોસ્ટેલમાં રહી રહ્યાં છે તે એક સવાલ
