Mumbai/
રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર હંગામો, ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં, નિવેદનનો હવે શિવસેના દ્વારા વિરોધ, પ્રવક્તા સંજય રાઉતે કર્યું ટ્વિટ, મરાઠી લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે- રાઉત
