Gujarat/
સુરત: ડ્રોનથી દારૂના અડ્ડાઓ પર બાજનજર, સુરત જીલ્લા પોલીસ આવી એકશન મોડમાં, દેશીદારૂનું વેચતા તત્વો પર રખાઈ રહી છે બાજ નજર, નદી,ખાડીના કિનારા પર સતત ડ્રોનથી નજર, ચેકીંગ દરમિયાન પોલીસે છ જેટલી ભઠ્ઠી ઝડપી પાડી
