Gujarat/
પાલનપુર:ન.પાલિકાના ભાજપ સદસ્યોની ઓડિયો વાયરલ, ટકાવારી અંગે જીલ્લા પ્રભારીને રજુઆતનો ઓડિયો, મહિલા નગરસેવકના પતિ અને નગરસેવકનો ઓડિયો, પાલિકાના ઉપપ્રમુખ હસમુખ પઢિયારની સામે રજુઆત, પૂર્વ પ્રમુખ પતિ સંજય જાની વિરુદ્ધમાં પણ ઓડીયોમાં રજુઆત, નગરસેવક, નગરસેવીકા જાગૃતિ પંડ્યાના પતિ વચ્ચે વાતચીત
