Gujarat/
સુરતમાં મ્યુકોરમાઇકોસીસનો કહેર યથાવત, મ્યુકોરમાઇકોસીસમાં વધુ બે દર્દીઓના મોત, સિવિલ હોસ્પિટલમાં 6 નવા દર્દીઓ દાખલ, સ્મીમેર અને સિવિલમાં કુલ 170 દર્દી સારવાર હેઠળ, સરકારી હોસ્પિટલમાં મ્યુકોર.ના 18 સર્જરી કરાઈ, સિવિલમાં અત્યાર સુધી કુલ 11ના મોત થયા, સ્મીમેર હોસ્પિટલમાં 7 વ્યક્તિઓના મોત થયા
