Ahmedabad/
અમદાવાદઃ જૂની HC મેટ્રો સ્ટે.નો વિડીયો વાયરલ મેટ્રોના સુરક્ષા દરવાજા ખુલ્લા જોવા મળ્યા દરવાજા ખુલ્લા હોવા છતાં ટ્રેન શરૂ રખાઈ દરવાજા નીચે ચાલુ હોય છે લાઈટની હાઈ પાવર લાઈનો સ્થાનિકોએ ગંભીર બેદરકારીનો વિડીયો કર્યો વાયરલ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની ?
