India/ દેશમાં 24 કલાકમાં 42,400 નવા કેસ, કેરળમાં ફરી 24 કલાકમાં 29,322 કેસ, દેશમાં રિકવરી ફરી 36 હજાર જ નોંધાઈ, એક્ટિવ કેસ હવે પહોંચ્યા 4 લાખના સ્તરે, કેરળમાં એક્ટિવ કેસ અઢી લાખના સ્તરે, 24 કલાકમાં 16.30 લાખ થયા ટેસ્ટ

Breaking News