રાજકોટ નગર શિક્ષણ સમિતિની ચૂંટણી/ રાજકોટ નગર શિક્ષણ સમિતિની ચૂંટણી ભાજપના 8 અને કોંગ્રેસના 1 ઉમેદવારોનું નક્કી થશે ભાવી ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્યોને વ્હીપ જાહેર કર્યા ક્રોસ વોટિંગ ભયથી જાહેર કર્યું વ્હીપ ભાજપના 68 કોર્પો. સહીત 70 મતદારો મતદાન કરશે આજે મતદાન બાદ પરિણામ થશે જાહેર

Breaking News