Breaking News/ ગુજરાત સરકારના IPS અધિકારી જી.એલ સિંઘલની રાજીનામું મંજૂર, જી. એલ. સિંઘલનો હવાલો સોંપાયો અભય ચુડાસમાને, કરાઇ પોલીસ અકાદમીમાં આચાર્ય તરીકે ફરજ બજાવે અભય ચુડાસમા, અભય ચુડાસમાને સોંપાયો વધારાનો હવાલો, સરકારની નીતિથી નારાજ IPS સિંઘલે આપ્યુ હતુ રાજીનામું, અનેક અટકળો બાદ ગૃહ વિભાગે સિંઘલનું રાજીનામું કર્યુ મંજૂર  

Breaking News