Gujarat/શિક્ષણમંત્રીની જાહેરાત ગુજરાતમાં ધોરણ 12ની લેવાશે પરીક્ષા 1-7-21 થી ધો.12ની પરીક્ષા લેવાશે કુલ 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધો.12ની જુની પદ્ધતી પ્રમાણે પરીક્ષા લેવાશે
National/દિલ્હીમાં 3મે સુધી લંબાવાયુ લોકડાઉન એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલની જાહેરાત લોકડાઉન અંતિમ શસ્ત્ર: કેજરીવાલ
Gujarat/વડોદરામાં વેન્ટિલેટરની સુવિધામાં સતત વધારો SSGમાં બહારથી વધુ વેન્ટિલેટરનો જથ્થો મંગાવાયો નોયડાથી 100 વેન્ટિલેટરનો જથ્થો વડોદરા પહોંચ્યો SSG હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પહોંચ્યાં સમરસ હોસ્ટેલ ખાતે વધુ વેન્ટિલેટર બેડ ઉભા કરાશે
ahmedavad/અમદાવાદના IIMમાં કોરોના વિસ્ફોટ, 6 દિવસમાં નવા 46 કેસ નોંધાયા, માર્ચ બાદ કેસોની સંખ્યા 173 થઈ
Gujarat/ક્ચ્છના સુખસરમાં રાત્રી કરફ્યુ, સુખપર ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય, લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
Kutch/કચ્છમાં આવ્યો ભૂંકપનો આંચકો, ભચાઉ પાસે 3.2ની તિવ્રતાનો આંચકો, ભચાઉથી 9 કિમી દૂર નોંધાયુ કેન્દ્રબિંદુ
Kutch/ક્ચ્છનો માંડવી બીચ કરાયો બંધ, માંડવી બીચ સહેલાણીઓ માટે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, ઉનાળામાં બીચ પર લોકો આવતા હોવાથી નિર્ણય
Jamnagar/જામનગર કોરોના સંક્રમણને પગલે તંત્રનો સપાટો, સો.ડિસ્ટન્સ ન જળવાતા સીલીંગની કાર્યવાહી, જી.જી.હોસ્પિ.સામેની કેટલીક દુકાનો કરી સીલ, પાનની 10 દુકાનોને આજથી 3 દિવસ માટે સીલ, મામલતદાર સહિતની ટીમે કરી કાર્યવાહી
Gujarat/કલોલના છત્રાલની GEBમાં આગની ઘટના, 220 KVના સબ સ્ટે.ના મેઈન ટ્રાન્સ ફોર્મરમાં આગ, આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા, ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે, આગ કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ