Kutch/કચ્છમાં કોરોના વકરતા RTOએ આદેશ કર્યો જારી, જિલ્લામાં વાહનચાલકોને નિયમોનું પાલન કરવા સૂચના, બસ,રીક્ષા,ટેક્ષી એસો.ને પત્ર લખી કરાઈ જાણ, બસમાં કેપિસિટીના 75 ટકા,રિક્ષામાં બે પેસેન્જરને મંજૂરી, નિયમ ભંગ કરનારા લોકો સામે કાર્યવાહીની ચેતવણી
Gujarat/મહેસાણા- ઊંઝા 2 દિવસ રહેશે બંધ, ઊંઝા બજાર શનિ-રવિ રહેશે બંધ, ઊંઝા નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/મહુવા,તળાજા,જેસર તા.સેવા સદન બંધ કરાઈ, ભાવનગર જિ. કલેક્ટર દ્વારા પરિપત્ર બહાર પડાયો, આગામી સોમવારથી તા.સેવા સદન બંધ રખાશે, અન્ય સુચના ન મળે ત્યાં સુધી બંધ રખાશે, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય
Surat/સુરત કોવિડ સેન્ટરની ઘોર બેદરકારી, મહિલા દર્દીનું મોત થતા પરિવારે લગાવ્યા આક્ષેપ, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યા ગંભીર આક્ષેપ, દર્દીએ વિડીયો કોલ પર દર્દી સ્વસ્થ હોવાનું જણાવ્યું હતુ
Dwarka/દેવભુમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારો સ્વયંભુ લોકડાઉન તરફ, કલ્યાણપુર સહિત આસપાસના ગામો સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કલ્યાણપુર ના કાનપર શેરડી ગામ સ્વયંભૂ લોકડાઉન, ગામમાં એકપણ પોઝિટીવ કેસ ન હોવા છતાં લોકડાઉન જાહેર, સરપંચ અને ગામના આગેવાનો દ્વારા બેઠકમાં નિર્ણય
Rajkot/રાજકોટમાં ટોચના જ્વેલર્સોનું સ્વૈચ્છિક લોકડાઉન, સોની બજારના ટોચના જ્વેલર્સોનું સ્વૈચ્છિક લોકડાઉન, આજ સાંજથી બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન પાળશે, તમામને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવા આહવાન
pavagadh/પંચમહાલ ચૈત્રી નવરાત્રિ પાવાગઢ મંદિર રહેશે બંધ, યાત્રાળુઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા લેવાયો નીર્ણય, 13 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રિની શરૂઆત
Gujarat/દાહોદના કતવારામાં સ્વૈચ્છિક લોકડાઉન, કતવારામાં શનિ-રવિ બજાર બંધ રહેશે, કતવારા પંચાયત દ્રારા લેવાયો નિર્ણય, શનિવારે હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય
Gujarat/ગીર સોમનાથના આજોઠા ગામે સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 6 થી 12 સુધી દુકાનો રહેશે ખુલ્લી, આગામી 20 એપ્રિલ સુધી દુકાનો રહેશે બંધ, ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ
Gujarat/ધોરાજીમાં કોરોના કેસમાં વધારો, ધોરાજીમાં 2 દિવસ સ્વયંભૂ લોકડાઉન, શનિ-રવિ ધંધા રોજગાર રહેશે બંધ, ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય