Gujarat/અમરેલીના લીલીયામાં સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 થી બપોરે 1 સુધી ખુલ્લી રહેશે, કાલથી દુકાનો 1 વાગ્યા સુધી રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/CM રૂપાણીની રાજકોટ મુલાકાત, CM વિજય રૂપાણી કલેક્ટર કચેરી પહોંચ્યા, કોરોનાના કેસ અંગે કરશે સમીક્ષા, રેમડેસીવીર ઇન્જેક્શનની પણ મેળવશે માહિતી, સંક્રમણ વધતાં સ્થાનિક તંત્ર સાથે બેઠક
Gujarat/કચ્છ અંજાર ન.પા.ના પૂર્વ પ્રમુખનું નિધન, અંજાર ન.પા.ના પૂર્વ પ્રમુખનું કોરોનાથી નિધન, કલ્પનાબેન શાહનું કોરોનાથી નિધન
Gujarat/પાટણ SOG પોલીસે ઝડપ્યો અફીણનો જથ્થો, એક શખ્સને 317 કિલો અફીણના જથ્થા સાથે ઝડપ્યો, શંખેશ્વરના જેસડા ગામે ખેતરમાંથી ઝડપાયો, ખેતરમાં અફીણના છોડનું વાવેતર કર્યું હતું શખ્સે, રૂ 31.73 લાખનો નશાકારક અફીણનો જથ્થો ઝડપ્યો
Gujarat/વડોદરા પોલીસનો જવાન નશાની હાલતમાં ઝડપાયો, પોલીસના રાત્રિ ચેકિંગમાં રંગેહાથ ઝડપાયો પોલીસકર્મી, પોલીસકર્મી શૈલેન્દ્ર મદનસિંહ PCBનો જવાન, તરસાલી સુસેન ચોકડી પાસે ચાલતું હતું વાહન ચેકિંગ, પોલીસ જવાનની કારમાંથી શરાબની બે બોટલો મળી, કાર્યવાહી દરમ્યાન પોલીસને ચકમો આપી ભાગી ગયો
Gujarat/અમદાવાદમાં કોરોના કેસો વધતા ઉચ્ચ અધિકારીઓની બેઠક, સિવિલ હોસ્પિટલમાં મળી બેઠક, એડિશનલ ચિફ સેક્રેટરી પંકડ કુમાર દેસાઈ ઉપસ્થિત, આરોગ્ય સચિવ જયંતિ રવી ઉપસ્થિત, કોરોનાની હાલની પરિસ્થિતિને લઈ ચર્ચા કરાઈ, વર્ગ 4ના કર્મચારીઓ સિવિલ હોસ્પિટલને ફાળવાયા
Gujarat/ખેડાના નડિયાદ MGVCL ઓફિસમાં કોરોના વિસ્ફોટ, MGVCLના 25 કર્મચારીને કોરાના પોઝિટિવ, વર્તુળ કચેરીમાં 4 કર્મચારીઓને કોરોના પોઝિટિવ, નડિઆદ ડિવિઝન ઓફિસમાં 1 કર્મચારીને કોરાના, સબ ડિવિઝન ઓફિસમાં 5 કર્મચારીને કોરોના
Gujarat/મોરબી જિ.શિક્ષણાધિકારીને કોરોના પોઝિટિવ, જિ.શિક્ષણાધિકારી ભરત એમ.સોલંકીને કોરોના, સંપર્કમાં આવેલ લોકોને રિપોર્ટ કરવા કરી અપીલ
Gujarat/વડોદરા પોલીસ દ્વારા નાગરિકોને નિ:શુલ્ક માસ્ક, પ્રથમ વખત માસ્ક વગર પકડનારને મફત માસ્ક અપાશે, બીજી વખત માસ્ક વિના પકડાશે તો 1000નો દંડ, વડોદરા શહેર પોલીસ કમિશનરે પ્રેસ નોટ જાહેર કરી
Gujarat/કિરેન રિજીજુએ લીધી મોટેરા સ્ટેડિયમની મુલાકાત, કેન્દ્રીય ખેલ મંત્રી છે કિરેન રિજીજુ, ભારતના ખેલ ઇતિહાસ માટે ઐતિહાસિક ક્ષણ, મોટેરા સ્ટેડિયમ પર કિરેન રિજીજુનું નિવેદન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે આવતીકાલે ઉદ્ઘાટન, ભવ્ય મોટેરા સ્ટેડિયમ છે PM મોદીનું સપનું, આ સપનાને ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે સાકાર