Gujarat/અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન, પ્રજાના જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ, જ્યાં કમી રહી ગઈ છે તે દૂર કરીશુ, શહેરી મતદારોની આત્મવિશ્વાસ જીતવા પ્રયાસ કરીશું, અમિત ચાવડાએ કાર્યકર્તાનો માન્યો આભાર
Gujarat/ગુજરાતમાં મનપા ચૂંટણી પર અમિત શાહનું નિવેદન, વિકાસ અને પ્રગતિના પ્રતિક પર વિશ્વાસ બદલ જનતાનો આભાર, સીએમ રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલને અભિનંદન, ભવ્ય વિજય બદલ પ્રમુખ પાટિલને શુભેચ્છા, ભાજપ પાસે છે ઉર્જાવાન કાર્યકરો, કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણ માટે કટિબદ્ધ, આ વિજય ભાજપની નીતિ અને નિયતનું પ્રતિક
Gujarat/કોર્પોરેશન ચૂંટણીમાં વિજય માટે આભાર માન્યો, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે માન્યો આભાર, ભાજપના સુશાસનને લોકોએ સ્વીકાર્યું, ફરી ભાજપને જનસેવાનો મોકો આપ્યો : પાટીલ, કોંગ્રેસ હરીફ પક્ષમાંથી પણ બહાર ફેંકાયો : પાટીલ
Gujarat/વડોદરા વોર્ડ 6માં મતગણતરીનો વિવાદ, કોંગ્રેસ-NCPએ વાંધો ઉઠાવ્યો, મતગણતરીમાં ગોટાળા થયા હોવાનો આક્ષેપ, કોંગ્રેસ-NCPની રી-કાઉન્ટીન્ગની માંગ, બંને પક્ષના ઉમેદવારો અને એજન્ટોનો હોબાળો, ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા જાહેર કરાતા વિવાદ
Gujarat/વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું, પ્રમુખ પ્રશાંત પટેલનું પદ પરથી રાજીનામું, કોંગ્રેસની હાર થતાં નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું
Gujarat/વડોદરા મનપાનાં તમામ પરિણામો જાહેર, 76 માંથી ભાજપના 69 ઉમેદવારોની જીત, કોંગ્રેસના ફાળે ફક્ત 7 બેઠક આવી, કોંગ્રેસને ગત ટર્મ કરતાં 6 બેઠકોનું નુકશાન, કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત, 19 માંથી 16 વોર્ડમાં ભાજપની પેનલની જીત
Gujarat/અમદાવાદમાં AIMIMની એન્ટ્રી, મક્તમપુરા બેઠક પર AIMIMની પેનલનો વિજય, કોંગ્રેસના ગઠમાં પડયું ગાબડું, ચારેય ઉમેદવારોની ભવ્ય જીત, ઓવેસીની પાર્ટીએ અમદાવાદમાં ખોલ્યું ખાતું
Gujarat/ભાજપના ગઢમાં ભગવો લહેરાયો, છેક સુધી પાછળ રહેલ ઉમેદવારની પણ થઇ જીત, ખાડિયા વોર્ડમાં ભાજપ પેનલનો વિજય, કોંગ્રેસના નેતા શાહનવાઝની કારમી હાર
Gujarat/ભાજપ પ્રમુખ સીઆર પાટીલ વડોદરા પહોંચ્યા, ભાજપની ભવ્ય જીત પર પાટીલની પ્રતિક્રિયા, મોદી અને અમિત શાહના સત્તા દ્વારા સેવાનાં યજ્ઞનું પરિણામ, ભાજપના સેવાયજ્ઞમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો, મતદાતાઓ અને કાર્યકર્તાઓનો આભાર : પાટીલ, જાતિના રાજકારણથી ઉપર ઉઠી પ્રજાએ વિકાસને વોટ આપ્યો, ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થવાના આરે : પાટીલ
Gujarat/સુરત મનપાની મતગણતરી પૂર્ણ, મનપામાં ભાજપ 93 બેઠકો ઉપર વિજયી, ભાજપને 13 બેઠકોનો થયો ફાયદો, કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી, કોંગ્રેસને ગત ચૂંટણી કરતા 36 બેઠકોનું નુકશાન, આપનો 27 બેઠકો ઉપર વિજય, આપને તમામ બેઠકોનો ફાયદો, સુરતમાં મનપા કોંગ્રેસ મુક્ત બની