Gujarat/ વડોદરા મનપાનાં તમામ પરિણામો જાહેર, 76 માંથી ભાજપના 69 ઉમેદવારોની જીત, કોંગ્રેસના ફાળે ફક્ત 7 બેઠક આવી, કોંગ્રેસને ગત ટર્મ કરતાં 6 બેઠકોનું નુકશાન, કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત, 19 માંથી 16 વોર્ડમાં ભાજપની પેનલની જીત

Breaking News