Breaking News/ મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ડીપી રોડ વિવાદ પાલિકા દ્વારા તાજેતરમાં બે ડીપી રોડ ખુલ્લા કરાયા હતા હવે અન્ય ડીપી રોડ ખુલ્લા કરવાને બદલે રદ્દ કરાશે ડીપી રોડ રદ્દ કરવાના કારસા સામે સવાલો ઉભા થયા વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાએ કાર્ય આક્ષેપો પાલિકા દંડકના હીતમાં ડીપી રોડ રદ્દ કરાયાનો આક્ષેપ અગાઉ આજ ડીપી રોડ રદ્દ કરવાનો ઠરાવ ના મંજુર કરાયો હતો નગરસેવકોના હીતમાં ડીપી રોડ રદ્દ કરવાના કારસાથી મામલો ગરમાયો

Breaking News