Gujarat/
સુરત મનપાની મતગણતરી પૂર્ણ, મનપામાં ભાજપ 93 બેઠકો ઉપર વિજયી, ભાજપને 13 બેઠકોનો થયો ફાયદો, કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી, કોંગ્રેસને ગત ચૂંટણી કરતા 36 બેઠકોનું નુકશાન, આપનો 27 બેઠકો ઉપર વિજય, આપને તમામ બેઠકોનો ફાયદો, સુરતમાં મનપા કોંગ્રેસ મુક્ત બની
