Gujarat/રાજકોટ વોર્ડ નંબર 3 ની મતગણતરી પૂર્ણ, 6 રાઉન્ડના અંતે અને પોસ્ટલ બેલેટના અંતે ભાજપની જીત, રાજકોટમાં વોર્ડ નંબર 3 ના ઉમેદવારોને જંગી લીડ
Gujarat/ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત, 6 મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો, સુરત-રાજકોટમાં વિપક્ષ તરીકેનું સ્થાન કોંગ્રેસે ગુમાવ્યું, અમદાવાદમાં 146બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસના ફાળે આવી ફક્ત 13 બેઠક, અપક્ષને 1 સીટ, સુરતમાં પણ કોંગ્રેસનો રકાસ, આપની એન્ટ્રી, ભાજપનો 89 અને આપનો 27 બેઠક પર વિજય, રાજકોટમાં પણ 68 બેઠકો પર પરિણામ જાહેર, ભાજપ 68અને કોંગ્રેસના ફાળે 4 બેઠક, જામનગર અને ભાવનગરમાં મતગણતરી પૂર્ણ, જામનગરમાં 51માં ભાજપ અને 10માં કોંગ્રેસ, ત્રણ બેઠકો બસપાના ફાળે આવી, ભાવનગરમાં તમામ બેઠક પર મતગણતરી પૂર્ણ, 52માંથી ભાજપને 44, કોંગ્રેસ 8 બેઠક, વડોદરામાં 76માંથી 76ના પરિણામ જાહેર, 69 ભાજપને તો કોંગ્રેસને 7 બેઠક
Gujarat/સુરતમાં આપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા,કોંગ્રેસની બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય,કાપોદ્રા, પૂણા પશ્ચિમ, સીમાડા બેઠક પેનલનો વિજય, આપનો કુલ છ વોર્ડમાં પેનલ વિજય,કતારગામ, અમરોલી અને ફૂલપાડામાં આપની પેનલ,વોર્ડ નંબર 7 વેદ રોડમાં ભાજપ-આપનો 2-2 બેઠક પર વિજય, વોર્ડ નંબર 8માં આપનો એક સીટ પર વિજય
Gujarat/વડોદરા એરપોર્ટ પહોંચ્યાં સી. આર. પાટીલ, દરજીપુરા ખાતે સી આર પાટીલની જાહેરસભા, શહેર પ્રમુખને એરપોર્ટની અંદર પ્રવેશતા અટકાવાયા, ડો.વિજય શાહને ન જવા દેવાતા વિવાદ, બહાર જ ઊભાં રહી પ્રમુખ અને મહામંત્રીની નારાજગી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે બંનેને મનાવ્યાં
Gujarat/સુરત મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, 120 બેઠકમાં ખાતું ખોલવાના પણ કોંગ્રેસને પડ્યા ફાંફાં, એકપણ બેઠક પર કોંગ્રેસ જીત મેળવી ના શકી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે હાર સ્વીકારી, બાબુ રાયકાએ સ્વીકારી હારની જવાબદારી, બાબુ રાયકાએ શહેર પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ
Gujarat/અમદાવાદ ઈન્ડિયા કોલોની વૉર્ડમાં કોંગ્રેસની હાર, ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠક હાંસલ કરી, 2015માં કોંગ્રેસે જીતી હતી
Gujarat/અરવિંદ કેજરીવાલનું ટ્વિટ, સુરતમાં આપના સર્વશ્રેષ્ઠ દેખાવ પર ટ્વિટ, ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ, ગુજરાતના લોકોનો દિલથી આભાર, ગુજરાતમાં આપના દેખાવ પર કેજરીવાલનું ટ્વિટ
Gujarat/ભાવનગરમાં ભાજપનો ભવ્ય વિજય, ભાજપનો 44 બેઠક પર વિજય, જીતુ વાઘાણી પહોંચ્યા ગણતરી સ્થળ પર, ભાજપની જીતને કાર્યકર્તાઓનો વિજયઃ જીતુ વાઘાણી
Gujarat/અમદાવાદ લાંભા વોર્ડમાં અપક્ષ ઉમેદવારની જીત, કાળુ ભરવાડની અપક્ષ ઉમેદવાર તરીકે જીત, લંભામાં ભાજપના 3 અને 1 અપક્ષની જીત, લાંભામાં બીજી વખત અપક્ષ તરીકે જીત