સુરતમાં આપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા,કોંગ્રેસની બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય,કાપોદ્રા, પૂણા પશ્ચિમ, સીમાડા બેઠક પેનલનો વિજય,
આપનો કુલ છ વોર્ડમાં પેનલ વિજય,કતારગામ, અમરોલી અને ફૂલપાડામાં આપની પેનલ,વોર્ડ નંબર 7 વેદ રોડમાં ભાજપ-આપનો 2-2 બેઠક પર વિજય,
વોર્ડ નંબર 8માં આપનો એક સીટ પર વિજય
