Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી નારણપુરા બેઠક પર ભાજપનો વિજય નારણપુરામાં કોંગ્રેસનો સફાયો ભાજપ બાદ બીજા નંબરે આપના ઉમેદવારને મળ્યું સ્થાન
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી એલડી કોલેજની બહાર ભાજપના કાર્યકર્તાઓનો જમાવડા લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડની જીત કાળુ ભરવાડની જીતને લઈને સમર્થકોમાં ઉત્સાહ
Gujarat/ભાવનગરમાં 13 વોર્ડની 52 બેઠક માટે મતગણતરી મનપાના 13 વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની જીત 10 વોર્ડમાં ભાજપની પેનલનો થયો વિજય જયારે કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠકો આવી ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ
Gujarat/અમિત શાહ વધુ એક વખત ગુજરાત પ્રવાસે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન અમિત શાહ જશે સ્ટેડિયમ સુરક્ષા અને અન્ય વ્યવસ્થાની કરશે સમીક્ષા અમિત શાહ સ્ટેડિયમના અધિકારીઓ સાથે કરશે બેઠક આવતીકાલે સ્ટેડિયમનું થશે ઉદ્ઘાટન સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમિત શાહ આપશે હાજરી
Gujarat/સુરતમાં આપની ભવ્ય જીત 23 બેઠકો પર આપના ઉમેદવારોએ મેળવી જીત જીત બાદ ઉમેદવારોએ કાઢી જંગી રેલી વોર્ડ 16ના ઉમેદવારોની જીત બાદ રેલી આપમાંથી પાયલ પટેલ સહિત પેનલની જીત આપની વોર્ડ 16 પૂણા પશ્ચિમ ભવ્ય જીત
Gujarat/ભાવનગર કોંગ્રેસના સુપડા સાફ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું શહેર કોંગ્રેસ પ્રકાશ વાઘાણીનું રાજીનામુ
Gujarat/ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરી કાળીયાબીડ વોર્ડ નં-10 માં પણ ભાજપની જીત 13 વોર્ડ માંથી 10માં ભાજપની પેનલ વિજેતા બની
Gujarat/વડોદરા મનપાની ચૂંટણીમાં મેજર અપસેટ સિનિયર કોંગ્રેસી નેતા ચિરાગ ઝવેરીની હાર ચિરાગ ઝવેરીની રાજકીય કારકિર્દીની પ્રથમ હાર સતત 35 વર્ષથી જીતતા હતાં ચિરાગ ઝવેરી
Gujarat/સુરત મહાનગરપાલિકાની મતગણતરી SVNIT ખાતે ઉમેદવારોનો હોબાળો 30 નંબર વોર્ડના કાઉંટિંગમાં થઈ માથાકૂટ 18 નંબરના ભાજપના ઉમેદવાર 30 નંબરમાં ઘૂસી ગયા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો મત ગણતરી હાલ પૂરતી અટકાવી