Gujarat/
સુરત મહાનગરપાલિકાની મતગણતરી SVNIT ખાતે ઉમેદવારોનો હોબાળો 30 નંબર વોર્ડના કાઉંટિંગમાં થઈ માથાકૂટ 18 નંબરના ભાજપના ઉમેદવાર 30 નંબરમાં ઘૂસી ગયા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો મત ગણતરી હાલ પૂરતી અટકાવી
