Gujarat/અમદાવાદ લાંભામાં અપક્ષ ઉમેદવારની જીત નિશ્ચિત અપક્ષ ઉમેદવાર કાળું ભરવાડએ 14 હજાર મત મેળવ્યા ભાજપ અને કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવાર આગળ અંતિમ રાઉન્ડની ગણતરી હજુ બાકી લાંભામાં 1 અપક્ષ અને 3 ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત
Gujarat/અમદાવાદ લાંભામાં અપક્ષ ઉમેદવારની જીત નિશ્ચિત અપક્ષ ઉમેદવાર કાળું ભરવાડે 14 હજાર મત મેળવ્યા ભાજપ-કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવાર આગળ અંતિમ રાઉન્ડ ની ગણતરી બાકી લાંભામાં 1 અપક્ષ અને 3 ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત
Gujarat/વડોદરા બહુચર્ચિત વોર્ડ નં.15માં ભાજપની પેનલ જીત શૈલેષ સોટ્ટા પ્રેરિત ભાજપની પેનલ જીતી આ જ વોર્ડમાં મધુનાં પુત્રએ માંગી હતી ટિકિટ કોંગ્રેસ સાથે પાર્ટીનાં વિરોધીઓને લપડાક ગણાવતાં સોટ્ટા
Gujarat/6 મનપામાં ભાજપનો ભવ્ય વિજય ભાજપના વિજય અંગે અભિવાદન સમારોહ પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી કરશે સંબોધન શેરના ખાનપુર કાર્યાલય ખાતે યોજાશે સમારોહ સાંજે 7 કલાકે યોજાશે અભિવાદન સમારોહ
Gujarat/મનપા ચૂંટણીમાં વાગ્યો ભાજપનો ડંકો ભાજપ કરશે ભવ્ય ઉજવણી અમદાવાદમાં સાંજે ખાનપુર કાર્યાલયે થશે જાહેર અભિવાદન સમારોહ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી રહેશે હાજર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહેશે હાજર
Gujarat/ભાવનગરમાં કોંગ્રેસે વધુ એક વોર્ડમાં ખાતું ખોલાવ્યું બોરતળાવ વોર્ડમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારનો વિજય અત્યાર સુધીમાં કુલ 12 વોર્ડની ગણતરી પૂર્ણ કુલ 45 બેઠકોના પરિણામ જાહેર 40 ભાજપ અને 8 કોંગ્રેસને ફાળે