Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ કોંગ્રેસ માટે સારા સમાચાર વોર્ડ નંબર 15 માંથી કોંગ્રેસની પેનલ આગળ અપેક્ષિત આંકડાઓ આવ્યા સામે પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને તેમની પેનલે કરી છે ઉમેદવારી, સતત કોંગ્રેસની પેનલ આગળ 2500 મત ની લીડ સાથે આગળ

Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 16 ભાજપ પેનલની જીત ગીતા બા જાડેજા,ભારતીબેન ભંડેરીની જીત વિનોદ ખીમસર્યાં, પાર્થ કોટડિયાની જીત

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી ભાજપની 64 બેઠકો પર થઈ જીત બીજેપી સમર્થકોમાં જોવા મળી ખુશી આતશબાજી કરીને ઉજવણી કરી

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી ભાજપની 64 બેઠકો પર થઈ જીત વોર્ડ નંબર 1,2,4,,5,6,7,8,910,11,12,13,1416,17,18 માં ભાજપની જીત 64 સીટ પર ભાજપની જીત વોર્ડ નંબર 3 અને 15ની મત ગણતરી શરૂ

Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ઇન્દ્રપુરી વોર્ડમાં ભાજપની પેનલની જીત

Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ખાડીયા વોર્ડમાં ભાજપ પેનલની જીત

Gujarat/સુરત મહાનગરપાલિકાની મતગણતરી ભાજપની 51 બેઠક પર જીત આપની 13 બેઠક પર જીત વોર્ડ નંબર 8માં પેનલ તૂટી 3 ભાજપ-1 આપના ઉમેદવારની જીત કોંગ્રેસ નું હજી સુધી ખાતું ખુલ્યું નથી

Gujarat/વિજય રૂપાણીએ ભવ્ય વિજય પર કર્યું ટ્વિટ ટ્વિટ કરીને કાર્યકરોને આપી શુભેચ્છા ગુજરાતની જનતાનો વિજય – વિજય રૂપાણી ગુજરાત ભાજપનો ગઢ, ફરીથી સાબિત થયું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો માન્યો આભાર વિકાસની રાજનીતિની જીત- વિજય રૂપાણી

Gujarat/સુરતનાં મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 24માં ભાજપ પેનલની જીત

Gujarat/સુરતનાં મહાનગરપાલિકાની મતગણતરી સુરત વોર્ડ નંબર 27માં બીજેપી પેનલની જીત વોર્ડ નંબર 27 – ડીંડોલી – ભાજપ પેનલની જીત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy